- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
easy
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x)=c x+d, \,c \neq 0, \,c,\,d$, $c$ અને $d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.
A
$-\frac{ d }{ c }$
B
$d$
C
$\frac{ d }{ c }$
D
$-\frac{ c }{ d }$
Solution
$p(x)=0$
$\therefore c x+d=0$
$\therefore c x=-d$
$\therefore x=-\frac{d}{c}$
આમ, $c x+d$ નું શૂન્ય $-\frac{d}{c}$ છે.
Standard 9
Mathematics